માટી ની ખુશ્બૂ

ઓક્ટોબર 1, 2009 at 10:32 એ એમ (am) 4 comments

આભ વરસે  અને ધરતી ભીંજાતી
માટીની ખુશ્બૂ હવામાં લહેરાતી
નમણી એક નાર વરસાદે ભીંજાતી
ભીંજાયેલા અંગોએ એ મુંઝાતી
તીરછી  નજરૂંએ એ  વીંધાતી
નીચી નજરૂંએ એ લજ્જાતી
ઉભરાતું યૌવન એના અંગેઅંગમાંથી
વાટે ઉભી રાહ જોતી એ વાલમની
રસિયાની નજરૂંથી એ શરમાતી
માટીની ખુશ્બૂ હવામાં લહેરાતી
Advertisements

Entry filed under: કવિતા.

અતૃપ્ત ઝંખના સ્વપ્નભંગ

4 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana  |  ઓક્ટોબર 3, 2009 પર 4:50 એ એમ (am)

  Rajul,
  Very nice LAYBDDHA kavita.
  Sapana

  જવાબ આપો
 • 2. Raj  |  ઓક્ટોબર 3, 2009 પર 11:59 એ એમ (am)

  nice, bahu saaru lakhyu chhe!!!!!!

  જવાબ આપો
 • 3. Govind Maru  |  ઓક્ટોબર 3, 2009 પર 12:24 પી એમ(pm)

  ‘રસિયાની નજરૂંથી એ શરમાતી
  માટીની ખુશ્બૂ હવામાં લહેરાતી ‘

  જવાબ આપો
 • 4. Sweta  |  ઓક્ટોબર 16, 2009 પર 7:01 પી એમ(pm)

  ek priyatama ni kalpana, je varsaad ma bhinjati tena priyakar ni raaj juve che, kharekhar khub j sundar.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 2,571 hits

Top Clicks

 • નથી
ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

%d bloggers like this: