ભ્રમણા અમારી

સપ્ટેમ્બર 1, 2009 at 10:30 એ એમ (am) 4 comments

તમારી નજરોને ઘાયલ કર્યાતા અમને,

રંજ નથી રહ્યો તેનો અમને,

દૂર રહ્યા સતાવે  યાદો તમારી અમને,

ભલે અમારી યાદ ના હોય તમને,

ઘટાટોપ   છાયામાં નીહાળ્યાંતા તમને,

વિસરાય ના તમારી એ મૂર્તિ અમને,

ક્ષણિક આવેશમાં પકડવા દોડ્યાંતા તમને,

ભૂલાઇ ગયુ એ માત્ર હતી ભ્રમણા અમને,

અદ્ર્શ્ય થયા જોયા ન હતા તમને,

પ્રયત્ન કરવા છતાં ન મળ્યા તમે અમને.

Advertisements

Entry filed under: કવિતા.

માનવતાની આસ ચુડીની લાજ – વાર્તા

4 ટિપ્પણીઓ Add your own

  • 1. sapana  |  સપ્ટેમ્બર 5, 2009 પર 10:18 પી એમ(pm)

    Very..very nice.It has lot of feelings.
    Sapana

    જવાબ આપો
    • 2. ninduben  |  સપ્ટેમ્બર 6, 2009 પર 4:10 પી એમ(pm)

       DEAR SAPANAJI, I m happy to know that u liked my poem “Brhamana amaari”… Thank U very much.                Ms Induben N. htpp://www.induben.wordpress.com/

      જવાબ આપો
    • 3. ninduben  |  સપ્ટેમ્બર 15, 2009 પર 4:55 એ એમ (am)

      THANK U SO MUCH…. YR WORDS ALWAYS ENCOURAGES ME.

      જવાબ આપો
  • 4. Sweta  |  ઓક્ટોબર 16, 2009 પર 6:59 પી એમ(pm)

    Dear Induben,

    the poem is really very good and full of feelings of love.

    thanks,
    Sweta

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 2,545 hits

Top Clicks

  • નથી
સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

%d bloggers like this: