સલામ હનિફ્ભાઇ
August 24, 2009 at 4:26 pm 25 comments
લગ્નમાં પહોચવું તો હતું ૧૦ વાગે પણ થોડું મોડું થઇ ગયું. મેં રમેશને કાર ઝડપથી ચલાવવા કહ્યું તો રમેશે કહ્યું “ રસ્તો ખુબ ખોદાયેલો છે, કેવી રીતે ઝ્ડપ વધારું?”……. વાત સાચી હતી, કાંકરીઆ બાલવાટીકા જતો રસ્તો બેહદ ખોદયેલો હતો. વોટરપાર્કંમાં લગ્ન સ્થાને પહોંચતા ખાસ્સી વાર લાગી, પણ સદભાગ્યે લગ્ન વિધી હજુ શરુ થઈ ન હતી. અમે નિરાંતે બેઠા.
લગ્ન ભરતની દિકરી નિકિતાના હતા, ભરત નાનો હતો ત્યારથી મારી નજર સામે મોટો થયો, પ્રગતિ પામ્યો, પરણ્યો, સંપત્તિ પામ્યો, પરિવાર વિક્સ્યો અને તેના નિઃસ્વાર્થ સેવા ભાવે સહુની પ્રિત પામ્યો. મારામાટેતો એ પુત્રવત હતો. ભરતની સેવાપરાયણતાના કારણે તેને ત્યાં શહેરના લગભગ મોટા ભાગના અગ્રણીઓ શોભામાં અભિવ્રુધ્ધી કરવા પધાર્યા હતા. સહુ કોઇ લગ્નવિધી શરુ થાય તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યાંજ ઉપર ના માળેથી ઢોલ ધબૂકવાનો નાદ ગૂંજ્યો, સહુની આતુર નજર ઉપર તરફ વળી. ઢોલ અને શરનાઇના સથવારે નમણી,સુશોભિત કન્યાને તેના મામા હાથ પકડીને દોરી લાવતા હતા. જાણકારો આશ્ચ્રર્યથી સ્તભ્ત બની ગયા. કન્યાને તેના મામા નહિં પણ ભરતના એક મુસ્લીમ મિત્ર હનિફ્ભાઇ મામા બનીને ચોરીમાં લાવતા હતા.
હનીફભાઇએ કન્યાને ચોરીમાં પધરાવી, ચોતરફ તાલીઓનો પ્રચંડ નાદ ગાજી ઉઠ્યો. . હનીફ્ભાઇના બેગમ પણ સાથેજ હતા. પછી મને ભરતે કહ્યું કે હનીફભાઇએતો ખસ્સું એવું મોસાળું પણ કર્યું હતું.
આજે ચોતરફ જયારે કોમી એખલાસની વાતો માત્ર ભાષણો અને ઉપદેશો દ્વારા અર્થહિન રીતે થાય છે ત્યારે આવી વિરલ ઘટનાને મિડિયા જો વિશાળ પાયા પર પ્રસિધ્ધિ આપે તો કરોડોના જન સમુદાય પર તેની હ્રદયસ્પર્શી અસર થાય અને કોમી બંધુત્વની ભાવના ખુબજ દ્ર્ઢ રીતે ફલિત થાય.
( સ્વાનુભવની ઘટના )
Entry filed under: ( સ્વાનુભવની ઘટના ). Tags: .
1.
vijayshah | August 25, 2009 at 6:23 am
પ્રણામ બા
તમારો સ્વાનુભવ કહેતા રહેજો વાર્તા અને કવિતઓનાં બ્લોગમાં નવી ભાત પડશે
2.
ninduben | August 26, 2009 at 10:29 am
Dear shree Vijaybhai,
Your words “Pranm Baa” has touched my heart very deeply.
your Comment has inspired me a lot. I will surely try to write my own experiences in future also. Thanks for your inspiration.
3.
Rajul | August 25, 2009 at 7:30 am
મુરબ્બી શ્રી ઇન્દુબેન,
સાવ નાની વાત પણ કેટલો મોટો સંદેશો ? હનીફભાઇ જેવા અદ ના ઇન્સાન પણ પ્રભુના પયગંબર બની શકે ?
સુંદર રજુઆત.
4.
ninduben | August 26, 2009 at 10:24 am
Ati Priya Rajulben,
Matra Hanifbhaij nahi pan aavi uttam bhavanathi harkoi prabhuna paygambar bani shake. Khub khub aabhar………….. Tamari umar maari moti Dikari Raju jetali hashe tem maanu chhu. Love
5.
sapana | August 25, 2009 at 10:08 am
Pranam Ba,,
kharekhar hradaysprshi story.Vijaybhaie tamne ba kahya etle me pan ba lakhyu.Tame vijaybhaina ba cho?to mare tamne abhinandan aapava che.
Sapana
6.
ninduben | August 26, 2009 at 10:20 am
Priya Sapanaji,
Tamara pratibhaav mate khub khub aabhar.
Sorry, Hoo Shri Vjaybhai ni ‘Baa” nathi, pan tame mane “Baa” lakhyu te maara man ne khubaj sparshi gayu. Joke maari chaar pedhi no maro privaar mane “MAA” kahe chhe, tamane aa game to tame pan te apanavi shako chho…… Love.
7.
હિતેશ્ભાઇ જોશી | August 25, 2009 at 11:00 am
જ્ય શ્રી ક્રિશ્ના
હ્રદયસ્પર્શી વાત ચોટ્દાર રહી .તમને મારા ખુબ ખુબ પ્રણામ્
8.
ninduben | August 26, 2009 at 10:13 am
Shree Hiteshbhai,
Thank you so much.
9.
સુરેશ જાની | August 25, 2009 at 4:13 pm
હજાર ઉપદેશો કરતાં વધારે અસરકારક …
10.
ninduben | August 26, 2009 at 10:02 am
Shree Sureshbhai,
Thanks for your inspiring words.
11.
Dilip Gajjar | August 25, 2009 at 6:28 pm
હનીફભાઈને સલામ અને રમઝાન મુબારક…હનીફભાઈ ઉદાહરણરુપ છે હું ફલાણાં ધર્મનો છું તે એક વાત અને ધર્મની સાચી સમજ હોવી તે જુદી વાત છે. માણસ ધાર્મિક છે તે બીજાના જેવો જ માણસ છે અને બીજો પણ માણસ છે. માણસને બીજા તરફ કઈ દ્રુષ્ટિએ જુએ છે તેના પરથી ગુણવત્તા ખબર પડે છે..તેવુ જ નિસર્ગ તરફ..જગત તરફ..ઈશ્વર તરફ..પડોશી તરફ..સ્ત્રી તરફ..કયા દ્રુષ્ટિકોણથી જોવાય તેના પરથી મારો ધર્મ ખબર પડે. પોથીમાં નો ધર્મ અને ખોપડીમાં નો ધર્મ જુદો છે વ્રુત્તિનો ધરમ જુદો છે..
12.
ninduben | August 26, 2009 at 10:09 am
Shree Dilipbhai,
Your views will inspire both the community to understand the true religion in all positive sense.
I will convey your Salaam & Ramzan Mubarak to Hanifbhai.
13.
siraj patel "paguthanvi" | August 25, 2009 at 8:26 pm
I believe the Print Media should cover such stories on their Front Page using 72 pica fonts and only such coverage would help creat “Gokul Gaam”. If real survey with appropriate questions minus political scoring points is carried out, I am sure very vast majority of Indian population of various sections of the society would overwhemingly say that they want co-ordial relations with every one irrespective of faith,cast,creed,colour and would want to live in peace & harmony and help one another from a humanitarian point of view when the occasion demands as was the case in Olden days in India. Let us revive that spirit.
Siraj Patel “Paguthanvi”
Secretary
Gujarati Writers’Guild-UK (Estd.1973)
14.
ninduben | August 26, 2009 at 9:52 am
Dear Shree Sirajbhai,
Yes,print & electronic media must perform their holy duty in right way.
Let us pray Almighty to bless the world to revive the true spirit.
Thank you very much for your very inspiring comment.
15.
પ્રવિણ કે.શ્રીમાળી | August 26, 2009 at 3:43 am
ધર્મ કરતાં માનવતા અને લાગણીનો સંબંધ મોટો છે. ધર્મ અને જાતિ આપણે બનાવ્યા છે, જયારે માણસને ઉપરવાળે એ બનાવ્યો છે.લાખ-લાખ સલામ હનીફભાઈ !!
16.
ninduben | August 26, 2009 at 9:42 am
shree Pravinbhai,
yes, the relation betwwen Humanity & Human emotionsare above any religion.
I will convey yous Salaam to Hanifbhai.
17.
MAYUR | August 26, 2009 at 7:22 am
WE HUMAN DON’T UNDERSTAND ONE THING – IF RAM-ALLAH-JESUS ARE DIFFERENT GOD THEN – THEY WOULD HAVE FOUGHT AMONGST THEM SELF AND WHO SO EVER CAME OUT STRONGER WOULD HAVE BEEN EVERY ONE’S GOD. IF THEY ARE NOT FIGHTING IT MEANS THEY ARE ONE(WITH DIFFERENT NAME) THEN WHY WE HUMAN FIGHTS ON THE GROUND OF RELIGION/CAST/CREED/REGION AND SO ON.
18.
ninduben | August 26, 2009 at 9:46 am
Shree Mayurbhai,
your comment reminded me Mahatma Gandhiji’s views. He also preached that Ram,Rahim & Jesus are same & one God. Aday will come when all humanbeing will have to accept this . Thank you..
19.
રઝિયા મિર્ઝા | August 26, 2009 at 10:33 am
હનીફ ભાઇ પહેલા તો તમને સો સો સલામ બા!! કારણ કે આવો સ્વ્અનુભવ અમારી સૌની આગળ રજુ કરીને એકતા નો સંદેશો પાઠવ્યો આપશ્રી એ. ખરુંને|
20.
ninduben | August 27, 2009 at 3:38 am
Dear Raziaji.
Thanks for your appriciation.
21.
shivshiva | August 27, 2009 at 1:15 pm
મુરબ્બી
આપે ખૂબ સુંદર દાખલો મૂક્યો છે.
22.
dr Sudhir Shah | August 30, 2009 at 9:32 am
short and sweet massage to the world.
so nice of you,
jai shree krishna
do visit our blog u will love it .
http://www.shreenathjibhakti.org
http://www.zero2dot.org
23.
ninduben | August 31, 2009 at 4:27 am
Sugna Sree Sudhirbhai
Thanks a lot for your inspiring appreciation
24.
FUNNYBIRD | September 5, 2009 at 6:31 am
સુંદર દાખલો મૂક્યો છે……….સરસ….તમરુ લખણ બહુજ પસન્દ આવ્યુ…
25.
ninduben | September 6, 2009 at 4:25 pm
Thank U very much,Sri Funny Bird.
Ms Induben N. htpp://www.induben.wordpress.com/